સવારે 3 વાગ્યે એક અજાણ્યો વ્યક્તિ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના બાંદ્રા સ્થિત ઘરમાં ઘૂસી ગયો અને અભિનેતા પર છરી વડે હુમલો કર્યો. સૈફ છરીના હુમલાથી ઘાયલ થયો હતો
જાણીતા ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરી દેવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં અભિનેતા સૈફ અલી ઇજાગ્રસ્ત થયો હતો. માહિતી અનુસાર સૈફના ઘરમાં મોડી રાતે ચોર ઘૂસી ગયો હતો.
જાણીતા ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરી દેવાની ઘટના સામે આવી છે.. ઘાયલ અભિનેતાને સારવાર માટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસ ગયા દિવસથી હુમલાખોરની સતત શોધ કરી રહી હતી. ૧૬ જાન્યુઆરીના રોજ એક વ્યક્તિ સૈફ-કરીના કપૂરના ઘરમાં ઘૂસી ગયો, ત્યારબાદ તે વ્યક્તિ અને સૈફ વચ્ચે ઝપાઝપી થઈ.
અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. આ અંગે અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. પોલીસની થિયરી પણ પ્રશ્નાર્થમાં છે.
સૈફ અલી ખાન પર થયેલા હુમલાનું બાંગ્લાદેશ કનેક્શન પ્રકાશમાં આવ્યું છે. આરોપીની ધરપકડ બાદ મુંબઈ પોલીસે આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. દરમિયાન, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીક્ષિત ગેડામે જણાવ્યું હતું કે આરોપી બાંગ્લાદેશી હોવાની શંકા છે.
સરકાર બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના પરિવારની 15 હજાર કરોડ રૂપિયાની સંપત્તિનો કબજો લઈ શકે છે. સૈફ અલી ખાન અને શર્મિલા ટાગોરના પરિવારની મિલકત કોહેફિઝાથી ભોપાલના ચિકલોડ સુધી ફેલાયેલી છે
15 જાન્યુઆરીના રોજ મધ્યરાત્રિએ એક ચોરે સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં સૈફ અલી ખાનને ઘણી ઈજાઓ થઈ હતી અને તેમની કરોડરજ્જુ પર સર્જરી કરીને છરીનો ટુકડો પણ કાઢવામાં આવ્યો હતો.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025