સરકાર બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના પરિવારની 15 હજાર કરોડ રૂપિયાની સંપત્તિનો કબજો લઈ શકે છે. સૈફ અલી ખાન અને શર્મિલા ટાગોરના પરિવારની મિલકત કોહેફિઝાથી ભોપાલના ચિકલોડ સુધી ફેલાયેલી છે