NHAI એ દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો ઝીંક્યો છે. જેના કારણે આજથી વાહનચાલકોએ તમામ ટોલ પ્લાઝા પર 5 ટકા વધુ ટેક્સ આપવો પડશે
આજે દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. બજેટની જાહેરાતો પર આખા દેશની નજર ટકેલી હોય છે. આ વખતે ટેક્સ છૂટમાં શું નવું હશે વગેરે....પરંતુ શું તમે જાણો છો કે અનેક એવા પણ દેશો છે જ્યાં એક રૂપિયો પણ ટેક્સ લેવામાં આવતો નથી.
આવકવેરાને લઈ યુનિયન બજેટ 2024 માં મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે ન્યૂ ટેક્સ રિજીમમાં મોટી છૂટ આપી છે. હવેથી 3 થી 15 લાખની આવક પર હવે 20% થી વધારે ટેક્સ નહિ લાગે.
મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા શિંદે કેબિનેટે મોટો નિર્ણય લીધો છે. મુંબઈમાં ટોલ પ્લાઝા પર કોઈ ટેક્સ નહીં લાગે. મુંબઈમાં પ્રવેશતા પાંચ ટોલ બૂથ પર તમામ નાના ફોર-વ્હીલર માટે ટોલ ટેક્સ માફ કરવામાં આવ્યો છે
ગુજરાતમાં ઇન્કમટેક્સ દ્વારા વડોદરામાં મેગા ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરાના બે બિલ્ડરોને ત્યાં ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા ૧૨ થી વધુ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે.
આવકવેરા વિભાગે 'પુષ્પા 2'ના દિગ્દર્શક સુકુમારના ઘરે દરોડા પાડ્યા છે. તાજેતરમાં, મૈત્રી મૂવી મેકર્સના ઘર અને ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે નવી કર વ્યવસ્થા હેઠળ, 12 લાખ રૂપિયા સુધીની આવક હવે કરમુક્ત રહેશે.
આવકવેરા વિભાગે મુંબઈમાં પારલે ગ્રુપ પર દરોડા પાડ્યા છે. પાર્લે ગ્રૂપ એક એવી પેઢી છે જે પાર્લે-જી, મોનાકો અને અન્ય બ્રાન્ડ નામો હેઠળ બિસ્કિટ વેચે છે. મુંબઈમાં કંપનીના ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025