પંજાબના લુધિયાણામાં ગઈ કાલે અફરાતફરી મચી ગઈ હતી.  આ વિસ્તારમાં આવેલી 100 વર્ષ જૂની ઈમારત ધરાશાયી થઈ ગઈ. લુધિયાણાના ચૌડા બજારના બાંડિયા મોહલ્લા વિસ્તારમાં બપોરે એક વર્ષો જૂની જર્જરિત ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ