સંદીપ દીક્ષિતે આમ આદમી પાર્ટી પર પંજાબ પોલીસની જાસૂસી કરવાનો અને પંજાબથી રોકડ લાવવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતની ફરિયાદ પર એલજીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે