ડિસેમ્બર 2024માં 'પુષ્પા 2'ની રિલીઝ ઈવેન્ટ દરમિયાન એક મહિલાએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો, ત્યારબાદ અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી ગઈ હતી. હવે રામ ચરણની આગામી ફિલ્મ 'ગેમ ચેન્જર'ની પ્રી-રીલીઝ ઈવેન્ટ બાદ બે લોકોના મોત થયા છે