લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, શિવસેનાના સાંસદ સંજય રાઉત અને NCP-SCP સાંસદ સુપ્રિયા સુલેએ દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં એક જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી