વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના ચિમુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી, જ્યાં તેમણે કોંગ્રેસ અને મહાવિકાસ અઘાડી પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને અઘાડી દેશને પાછળ રાખવાની અને દેશને કમજોર કરવાની કોઈ તક છોડતા નથી