પંજાબમાં પાકિસ્તાનથી હથિયારો અને માદક પદાર્થોની દાણચોરી અટકી રહી નથી. ગુરુવારે, BSFએ રાજ્યના ફાઝિલ્કામાં એક કિલો RDX (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) રિકવર કર્યું હતું.