દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આમાં 5 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આમાં 5 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આમાં 5 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. બાવાના વિધાનસભા બેઠક પરથી સુરેન્દ્ર કુમાર, રોહિણી બેઠક પરથી સુમેશ ગુપ્તા, કરોલ બાગ બેઠક પરથી રાહુલ ધાનક, તુગલકાબાદ બેઠક પરથી વીરેન્દ્ર બિધુરી અને બદરપુર બેઠક પરથી અર્જુન ભડાનાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આ યાદી પહેલા કોંગ્રેસે મંગળવારે એક યાદી જાહેર કરી હતી. આમાં ૧૬ બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આમાં એક બેઠક પર ઉમેદવાર પણ બદલાયો હતો. અત્યાર સુધીમાં કોંગ્રેસે કુલ 68 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
કોંગ્રેસ પૂરી તાકાત સાથે દિલ્હીની લડાઈમાં ઉતરી ગઈ છે. પાર્ટીના નેતાઓ સતત સત્તાધારી આમ આદમી પાર્ટી તેમજ ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી આરોપ લગાવી રહી છે કે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેની લડાઈમાં દિલ્હીના લોકોને નુકસાન થયું છે.
તાજેરમાં, દિલ્હી ચૂંટણીમાં તેમની પહેલી રેલીમાં, તેમણે કહ્યું કે, પીએમ મોદી અને અરવિંદ કેજરીવાલ બંને નથી ઇચ્છતા કે દલિતો, પછાત, આદિવાસી અને લઘુમતીઓને તેમના અધિકારો મળે. ફક્ત કોંગ્રેસ જ બંધારણની સમાન ભાગીદારી અને રક્ષણ માટે સતત અવાજ ઉઠાવી રહી છે. બધા દિલ્હીવાસીઓએ આ તફાવત સમજવો જોઈએ.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0