ખેડૂતોની ધરપકડના વિરોધમાં આજે મહાપંચાયત યોજાવા જઈ રહી છે. મહાપંચાયતમાં હજારો ખેડૂતો હાજર રહે તેવી અપેક્ષા છે. ખેડૂતો તેમની માંગણીઓને લઈને દિલ્હી સુધી કૂચ કરવા પર અડગ છે.