ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક કરૂણ અકસ્માત સર્જાયો છે. જિલ્લામાં બસ અને બોલેરો વચ્ચેની ભયાનક અથડામણમાં પાંચ લોકોના કરૂણ મોત થયા છે. બીજી તરફ અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.