મહારાષ્ટ્રના ગોંદિયામાં એક ભયાનક બસ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. ઘાયલોમાં કેટલાકની હાલત અત્યંત ગંભીર છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે.