ઉત્તર પ્રદેશમાં શ્રાવસ્તી નેશનલ હાઈવે 730 પર ટેમ્પો અને  કાર વચ્ચેની જોરદાર ટક્કરમાં પાંચ લોકોના મોત થયા છે. આ દુઃખદ અકસ્માત ઇકૌના પોલીસ સ્ટેશન વિસ્તારના મોહનીપુર પાસે થયો હતો.