ભારતના પ્રવાસે આવેલા જમૈકાના પીએમ એન્ડ્રુ હોલનેસની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. તેમને ભારતની સંસદમાં જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.