યુપીના ઉન્નાવ જિલ્લામાં લખનૌ કાનપુર હાઇવે પર એક દુ:ખદ અકસ્માત થયો. આ અકસ્માતમાં પિતા અને પુત્રીના મોત થયા હતા અને દસ લોકો ઘાયલ થયા હતા.