રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના વડા અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી છે. બ્લડ સુગર વધી જવાથી તેમની તબિયત લથડી છે. પટનાના ડોક્ટરોએ તેમને દિલ્હી જવાની સલાહ આપી છે.