ભારતનો વધુ એક દુશ્મન પાકિસ્તાનમાં માર્યો ગયો છે. લશ્કર-એ-તૈયબાનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબુ કતલ માર્યો ગયો. પાકિસ્તાનના જેલમમાં એક અજાણ્યા બંદૂકધારીએ તેમની ગોળી મારીને હત્યા કરી હતી