પશ્ચિમ આફ્રિકાથી સ્પેન જઈ રહેલી એક બોટ ડૂબી જતાં 40 પાકિસ્તાનીઓના મોત થયા હતા. આ બોટ 2 જાન્યુઆરીએ નીકળી હતી અને છેલ્લા ઘણા દિવસોથી ગુમ હતી.