કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુરની મુલાકાત લેવા વિનંતી કરી. તેમણે કહ્યું કે પીએમ મોદીએ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેવી જોઈએ અને પૂર્વોત્તર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા પર ભાર મૂકવો જોઈએ