આરકે પુરમ સ્થિત દિલ્હી  પબ્લિક સ્કૂલ સહિત ઘણી શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો. આ માહિતી મળતા જ શાળામાં અફરાતફરી મચી ગઈ હતી