આવતા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પહેલો આંતરરાષ્ટ્રીય પોડકાસ્ટ હશે. પીએમ મોદી અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથે વાત કરશે. ફ્રીડમેને પોતે આ માહિતી આપી છે.