વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં નાઈજીરિયાની રાજધાની અબુજા પહોંચ્યા. PM મોદી શનિવારે અબુજા પહોંચ્યા કે તરત જ  ત્યાં હાજર ભારતીય પ્રવાસીઓએ ઢોલ વગાડી તેમનું સ્વાગત કર્યું.