સુરતમાં ૮માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ ગળેફાસો ખાઈ જીદગી ટુકાવી લીધાનો ચકચાર કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થીનીના પરિવાર જનોએ સ્કુલ પર ચોકાવનારા આક્ષેપો કર્યા છે.
સુરતમાં ૮માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ ગળેફાસો ખાઈ જીદગી ટુકાવી લીધાનો ચકચાર કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થીનીના પરિવાર જનોએ સ્કુલ પર ચોકાવનારા આક્ષેપો કર્યા છે.
સુરતમાં ૮માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ ગળેફાસો ખાઈ જીદગી ટુકાવી લીધાનો ચકચાર કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થીનીના પરિવાર જનોએ સ્કુલ પર ચોકાવનારા આક્ષેપો કર્યા છે. ઘટનાને પગલે પોલીસ દોડી ગઈ અને આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કુલમાં ધો. ૮મા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને આપધાત કર્યો છે. ફી નહિ ભરવાને લઈને વિદ્યાર્થીનીને બે દિવસ સ્કુલ સંચાલકોએ ટોઇલેટ પાસે ઉભી રાખી હતી. વિદ્યાર્થીની સાથે અનેક વાર આવું વર્તન સ્કુલ સંચાલકો દ્વારા કરી બાદમાં દબાણ કરતા હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે.
પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્કુલના વારંવાર આવા વર્તનથી કંટાળી વિદ્યાર્થીની એ આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થીનીના આપઘાતને પગલે પરિવારમાં શોકના મોહાલ સર્જાયો છે. હાલ આ મામલે ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક વિદ્યાર્થીનીના પિતાએ જણાવ્યું કે ઉતરાયણ પહેલા મારી પુત્રીની પરીક્ષા હતી જે સ્કુલે આપવા દીધી ન હતી. સ્કુલમાં તેને ક્લાસની બહાર ઉભી રાખવામાં આવી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીનીએ ઘરે જાણ કરતા મેં ફોન કર્યો તો મને કેહવામાં આવ્યું કે તમારી ફી ભરવાની બાકી છે જેથી મેં આવતા મહીને ફી ભરવા માટે કહ્યું હતું . ત્યાર બાદ દીકરી સ્કુલે જવાની નાં પડતી હતી. બાદ માં તેને ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો .
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0