ઇશાન જીતુભાઈ ફોફંડી અને જનક ગણેશભાઈ વણિકએ મેળવ્યો પ્રથમ ક્રમાંક
ઇશાન જીતુભાઈ ફોફંડી અને જનક ગણેશભાઈ વણિકએ મેળવ્યો પ્રથમ ક્રમાંક
ગુજરાત સરકારના રમતગમત વિભાગના ખેલ મહાકુંભ-૨૦૨૫ કાર્યક્રમમાં પે સેન્ટર શાળા નં.૧ વેરાવળ તાલુકા શાળા ૧ માંથી ઇશાન જીતુભાઈ ફોફંડી અંડર ૧૧ અને જનક ગણેશભાઈ વણિક અંડર ૧૪ કેટેગરીમાં ગીર સોમનાથ જિલ્લા કક્ષાએ તરણ સ્પર્ધામાં ભાઈઓ વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવીને શાળા પરિવારનું અને વેરાવળ તાલુકાનું ગૌરવ વધારતા આ બંને વિદ્યાર્થીઓને પે સેન્ટર નં-૧ ના આચાર્ય ભરતસિંહ ઝાલા સહીત શાળા પરિવાર દ્વારા આવકાર્યા હતા
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0