વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે રાજ્યસભામાં અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ૧૦૪ ભારતીયો અંગે નિવેદન આપ્યું. તેમણે ગૃહને જણાવ્યું કે દેશનિકાલની પ્રક્રિયા નવી નથી.