CRPFએ શ્રીનગરના સફાકદલ વિસ્તારમાં  ત્રણ દાયકા જૂના સુરક્ષા બંકરને છોડી દીધું છે. આ બંકરની સ્થાપના 1990ના દાયકાની શરૂઆતમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા કરવામાં આવી હતી