ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં આજે ટ્રેન અકસ્માત સર્જાયો હતો. બરહેટ એમજીઆર લાઇન પર બે માલગાડીઓ વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી.આ અકસ્માતમાં લોકો પાયલોટ સહિત બે લોકોના મોત થયા હતા જ્યારે ચાર CISF જવાનો ઈજાગ્રસ્ત થયા હતા.