અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જાહેરાત કરી હતી કે મંગળવાર એટલે કે આજથી કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે આમાં વિલંબનો કોઈ અવકાશ નથી. હવે ટ્રમ્પની આ જાહેરાત પછી, ઉત્તર અમેરિકાના વેપાર યુદ્ધનો ભય ફરી વધી ગયો છે