'ટ્રમ્પ અમેરિકાને તોડવાનો પ્રયાસ  કરી રહ્યા છે', શનિવારે (૫ એપ્રિલ) અમેરિકામાં વિપક્ષી આંદોલનનું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન જોવા મળ્યું. અમેરિકામાં હજારો ગુસ્સે ભરાયેલા લોકોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દેશ ચલાવવાની રીત અને તેમની નીતિઓ સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું.