આજે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ભારે હોબાળો થયો છે. વિધાનસભામાં કલમ 370ને લઈને પાર્ટીના ધારાસભ્યો અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ હંગામો કલમ 370 હટાવવાના પ્રસ્તાવ સાથે જોડાયેલો છે