ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પિતાએ પોતાના ચાર માસૂમ બાળકોના ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી અને પછી આત્મહત્યા કરી લીધી.