રાષ્ટ્રીય રાજધાની સહિત સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની લપેટમાં છે. પહાડો પર થયેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવા વર્ષમાં પણ આવું જ હવામાન રહેવાની આશા છે.