રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. બિકાનેરમાં કાર પર ડમ્પર પલટી ગયું હતું , આ અકસ્માતમાં એક જ પરિવારના છ લોકોએ જીવ ગુમાવ્યા. બધા લગ્ન સમારોહમાંથી પાછા ફરી રહ્યા હતા.