પંજાબના લુધિયાણામાં હોળીની ઉજવણી દરમિયાન ડીજે મનપસંદ ગીતો વગાડવાને લઈને શુક્રવારે સાંજે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં બે લોકો ઘાયલ થયા હતા.