ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સના પૃથ્વી પર પાછા ફરવાની આતુરતાથી દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. છેલ્લા 300 દિવસથી અવકાશમાં અટવાયેલી સુનીતાના પરત આવવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.