ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં શુક્રવારે સવારે ચાર અજાણ્યા બદમાશોએ સ્કૂલ વાન પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. વાન પર પણ પથ્થરમારો કર્યો હતો.