કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઇડીને દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રાલયે મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી પણ આપી દીધી છે