દિલ્હીના મુખ્યમંત્રી અને કાલકાજી વિધાનસભાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી આજે અહીંથી ઉમેદવારી નોંધાવશે. આ પહેલા તેમણે કાલકાજી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી