પ્રયાગરાજના મહાકુંભમાં આજે મૌની અમાવસ્યા પર શાહી સ્નાન છે. દરમિયાન, સવારે સંગમ પર બેરીકેટ તૂટવાથી નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા હતા