વિદેશ મંત્રી એસ જયશંકર આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે. જ્યાં તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.