બજેટ વીકના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં કડાકો બોલાયો.સેન્સેક્સ ઇન્ડેક્સ 490 પોઈન્ટના ઘટાડા સાથે 76000 ની નીચે ખૂલ્યો હતો અને થોડી જ વારમાં તે 578 પોઈન્ટ ઘટી ગયો હતો