સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્ર 20મી ડિસેમ્બર સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન પાંચ નવા બિલ રજૂ કરવામાં આવશે. જ્યારે વકફ (સુધારા) સહિત અન્ય 11 બિલો ચર્ચા માટે સૂચિબદ્ધ છે