શેરબજાર ખુલતાની સાથે જ  ધૂમ તેજી જોવા મળી હતી. માત્ર 5 મિનિટમાં શેરબજારના રોકાણકારોએ 8 લાખ કરોડ રૂપિયાનો નફો કર્યો. સેન્સેક્સ એક હજારથી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો અને 80 હજારના આંકને પાર કરી ગયો.