મણિપુર છેલ્લા એક વર્ષથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. સ્થિતિ સામાન્ય થવાના સંકેત દેખાતા નથી. આ દરમિયાન રાજ્યના કાકચિંગ જિલ્લામાં એક મોટી ઘટના સામે આવી છે.