રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના વડા શરદ પવારે રવિવારે કહ્યું હતું કે લડકી બહેન યોજના, મતદાનમાં મોટી સંખ્યામાં મહિલાઓની ભાગીદારી અને ધાર્મિક રૂપમાં ધ્રુવીકરણએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જીતમાં ભૂમિકા ભજવી હતી.