સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે સોમવારે ઈન્ડિયા બ્લોક પાર્ટીઓની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક સવારે 10 વાગ્યે કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય મલ્લિકાર્જુન ખડગેના કાર્યાલયમાં યોજાશે.