દક્ષિણ-પૂર્વ મેક્સિકોમાં રવિવારે એક બારમાં બંદૂકધારીઓએ ગોળીબાર કરતાં છ લોકો માર્યા ગયા અને ઓછામાં ઓછા પાંચ અન્ય ઘાયલ થયા. ગોળીબારની ઘટના દરિયાકાંઠાના પ્રાંત તાબાસ્કોમાં બની હતી,